અમિત શાહ નિવૃત્તિ પછી કરશે આ કામ ! ગૃહ મંત્રીએ જણાવ્યો પોતાનો રિટાયરમેન્ટ પ્લાન

Amit Shah Retirement Plan: ભાજપને વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા ગૃહમંત્રી અમિત શાહે રાજકારણમાંથી નિવૃત્તિ માટે સંપૂર્ણ યોજના બનાવી છે. એક કાર્યક્રમમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે નિવૃત્તિ પછી તેઓ શું કરશે.

અમિત શાહ નિવૃત્તિ પછી કરશે આ કામ ! ગૃહ મંત્રીએ જણાવ્યો પોતાનો રિટાયરમેન્ટ પ્લાન

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More