ભાવનગરમાં પૂરના ભયાવહ દ્રશ્યો : રેસ્ક્યૂ કરવા ગયેલા 3 તરવૈયા ફસાયા, PI દોરડું બાંધી પાણીમાં કૂદી પડ્યા

Bhavnagar Flood : ભાવનગરના અનેક તાલુકાઓમાં પાણી ભરાયા છે... જેના બાદ પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવાની ફરજ પડી છે... સિહોરના મગલાણા ગામના સોલાર પ્લાન્ટમાં કામ કરતા 5 લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા

ભાવનગરમાં પૂરના ભયાવહ દ્રશ્યો : રેસ્ક્યૂ કરવા ગયેલા 3 તરવૈયા ફસાયા, PI દોરડું બાંધી પાણીમાં કૂદી પડ્યા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.