ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ કેટલો ભરાયો? વરસાદ બંધ થતાં કેટલી છે ચિંતાજનક સ્થિતિ?

Gujarat Monsoon 2025: ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં ૫૯.૪૨ ટકા જળસંગ્રહ. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ સરેરાશ ૫૫.૨૬ ટકા વરસાદ નોંધાયો: કચ્છ રીઝીયનમાં સૌથી વધુ ૬૪ ટકા વરસાદ વરસ્યો. સરદાર સરોવર સિવાયના રાજ્યના  ૨૦૬ ડેમ પૈકી ૨૮ ડેમ સંપૂર્ણ ભરાયા. અત્યાર સુધીમાં કુલ ૫૮.૩૮ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે.

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ કેટલો ભરાયો? વરસાદ બંધ થતાં કેટલી છે ચિંતાજનક સ્થિતિ?

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More