ગુજરાતમાં હ્યુમન ટ્રાફિકિંગના સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ, દલાલોએ બાંગ્લાદેશી સગીરાઓને દેહ વેપાર માટે વેચી

Human Trafficking From Bangladesh : બાંગ્લાદેશની સગીરાઓને ગુજરાતમાં વેચીને તેને દેહ વેપારમાં ધકેલવામાં આવે છે... દલાલોએ બાંગ્લાદેશની 50 જેટલી સગીરાઓને ગુજરાતમાં દેહવિક્રયના ચક્રમાં ફસાવી 
 

ગુજરાતમાં હ્યુમન ટ્રાફિકિંગના સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ, દલાલોએ બાંગ્લાદેશી સગીરાઓને દેહ વેપાર માટે વેચી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More