ચૈતર વસાવાનું સ્ફોટક નિવેદન : હું જંગલનો વાઘ છું, સર્કસનો વાઘ નથી, ક્યારેય ભાજપમાં નહિ જોડાઉ!

Chaitar Vasava News :આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભામાં અસંખ્ય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં, આ તકે સંબોધન કરતા ચૈતર વસાવાએ ભાજપ પર સણસણતા પ્રહાર કર્યા 

ચૈતર વસાવાનું સ્ફોટક નિવેદન : હું જંગલનો વાઘ છું, સર્કસનો વાઘ નથી, ક્યારેય ભાજપમાં નહિ જોડાઉ!

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More