હડકંપ મચી જાય તેવી ખબર : વડોદરા કોર્પોરેશનમાંથી મહત્વની 150 ફાઇલો ગુમ થઈ

Vadodara Corporation : વડોદરા મહાનગરપાલિકાના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ પાસે મૂકાયેલી 150 ફાઈલ ગુમ થઈ, RTI એક્ટિવિસ્ટે મુખ્યમંત્રીને ફરિયાદ કરી 

હડકંપ મચી જાય તેવી ખબર : વડોદરા કોર્પોરેશનમાંથી મહત્વની 150 ફાઇલો ગુમ થઈ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More