Kapas Ni Kheti : કપાસની ખેતી કરતા પહેલા જમીનમાં ખેડ કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે... ખેતી નિયામક કચેરી દ્વારા ગુજરાતના ખેડૂતો માટે જરૂરી સૂચના બહાર પાડવામાં આવી છે

Agriculture News : કપાસના પાકમાં ચૂસીયા પ્રકારની જીવાત અને લશ્કરી ઈયળના વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું.....!! ખેતી નિયામકની કચેરીએ કપાસની વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ ધ્યાન રાખવા જેવી બાબતો અંગે મહત્વપૂર્ણ પગલા સૂચવ્યા છે.
ગુજરાતના ખેડૂતો દ્વારા ખરીફ પાકોનું વાવેતર અને વાવેતરની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ખેડૂતો પોતાના પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દરેક તબક્કે ખેડૂતોની પડખે છે. રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા સમયાંતરે વિવિધ પાકની વાવણી પહેલા અને વાવેતર સમયે શું કરવું અને શું ન કરવું તે અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે. જે અંતર્ગત કપાસ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું? તે અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા કેટલાક મહત્વપૂર્ણ પગલા સૂચિત કરવામાં આવ્યા છે.
કપાસમાં ચૂસીયા પ્રકારની જીવાતના વ્યવસ્થાપન માટે આટલું કરો:
કપાસમાં પાન અને જીંડવાને નુકસાન કરતી ઇયળોનું સંકલિત વ્યવસ્થાપન: