ગુજરાતના દરિયાકાંઠે કોસ્ટગાર્ડનું મોટું એલર્ટ, શક્તિશાળી લો પ્રેશર આગળ વધી રહ્યું છે, વાવાઝોડા જેવું ફૂંકાશે

Indian Coast Guard Alert : ભારતીય કોસ્ટગાર્ડે જાહેર કરી ચેતવણી. દરિયામાંથી પરત જવા માછીમાર જહાજ અને અન્ય જહાજોને અપીલ કરી. ભારે પવન ફૂંકાવાના કારણે પરત ફરવા આદેશ આપ્યો. કોસ્ટગાર્ડે મધદરિયે માછીમારોને ચેતવ્યા. દરિયાકાંઠાના લોકોને પણ સતર્ક રહેવા આદેશ

ગુજરાતના દરિયાકાંઠે કોસ્ટગાર્ડનું મોટું એલર્ટ, શક્તિશાળી લો પ્રેશર આગળ વધી રહ્યું છે, વાવાઝોડા જેવું ફૂંકાશે