કેટલા મોરચે લડશે કોંગ્રેસ! નવા પ્રમુખની વરણી થતા જ ખેડા-મહેસાણામાં થયો મોટો ભડકો

Gujarat Congress Internal Politics : કોંગ્રેસમાં નવા પ્રમુખની વરણી થતાં જ શરૂ થયો બળવો,,, મહેસાણા જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ તરીકે પાટીદારને મુકવાની માગ,,, તો ખેડામાં નવા પ્રમુખની વરણી થતાં અનેક કાર્યકરોએ આપ્યાં રાજીનામાં
 

કેટલા મોરચે લડશે કોંગ્રેસ! નવા પ્રમુખની વરણી થતા જ ખેડા-મહેસાણામાં થયો મોટો ભડકો

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More