રત્નકલાકાર બન્યો સ્મગલર, બેગમાં પેસ્ટ બનાવી કરાતા ગોલ્ડ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ; લાખોનું સોનું જપ્ત

Surat News: સુરત SOG પોલીસને મોટી સફળતા મળી છે. સુરત SOG પોલીસે ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. સુરત SOGએ પોલીસે બાતમીના આધારે અમદાવાદથી સુરત આવેલા એક રત્નકલાકારની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર આ ગોલ્ડ દુબઈથી સમગલિંગ કરવામાં આવતું હતું.

રત્નકલાકાર બન્યો સ્મગલર, બેગમાં પેસ્ટ બનાવી કરાતા ગોલ્ડ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ; લાખોનું સોનું જપ્ત

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More