કૃષ્ણની નગરીને નશાકારક બનાવવાનું ષડયંત્ર, ઝડપાયું નશાકારક હેન્ડ સેનીટાઈઝરનું મોટું રેકેટ

Intoxicating hand sanitizer : દ્વારકામાં પોલીસે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડીને શંકાસ્પદ બોટલો કબજે કરી... તપાસમાં આ હેન્ડ સેનીટાઈઝરમાં નશીલા પદાર્થો ભેળવવામાં આવતા હોવાનું સામે આવ્યું... હેન્ડ સેનીટાઈઝર જેનો ઉપયોગ લોકો નશા માટે કરતા હતા 

કૃષ્ણની નગરીને નશાકારક બનાવવાનું ષડયંત્ર, ઝડપાયું નશાકારક હેન્ડ સેનીટાઈઝરનું મોટું રેકેટ
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More