જામજોધપુર શહેરના ભાજપ મંત્રીએ કર્યો આપઘાત, એવું તો શું થયું?

BJP Leader Suicide Case : જામજોધપુર શહેર ભાજપ મંત્રીએ આત્મહત્યા કરી:પરેશ બકોરીએ ઝેરી દવા ગટગટાવી લેતા રાજકીય વર્તુળોમાં શોક, આપઘાતનું કારણ અકબંધ, પોલીસ તપાસ શરૂ
 

જામજોધપુર શહેરના ભાજપ મંત્રીએ કર્યો આપઘાત, એવું તો શું થયું?

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More