10 વર્ષમાં જામનગરના સાંસદ પૂનમ માડમની સંપત્તિ 130 કરોડ વધી, પાટિલની મિલકતમાં ઘટાડોઃ ADR રિપોર્ટ

ADR દ્વારા રિપીટ સાંસદોની સંપત્તિને લઈને સામે આવેલા લેટેસ્ટ રિપોર્ટમાં મહત્વની વિગતો સામે આવી છે. એડીઆર રિપોર્ટમાં દેશભરના કુલ 102 સાંસદોની સંપત્તિનો અભ્યાસ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતના સાત સાંસદો સામેલ છે. આ રિપોર્ટ પ્રમાણે પૂનમ માડમની સંપત્તિમાં સૌથી મોટો વધારો થયો છે.

 10 વર્ષમાં જામનગરના સાંસદ પૂનમ માડમની સંપત્તિ 130 કરોડ વધી, પાટિલની મિલકતમાં ઘટાડોઃ ADR રિપોર્ટ

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More