ચીફ વોર્ડને હોસ્ટેલ ગર્લ્સને દોઢ લાખનો દંડ ફટકાર્યો, ગુજરાતની મેડિકલ કોલેજની અજીબ ઘટના

Jamnagar MP Shah Medical College Controversy : જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજ ફરી વિવાદમાં આવી છે... ગર્લ્સ હોસ્ટેલની ચીફ વોર્ડને ચાર છોકરીઓને દોઢ લાખનો દંડ ફટકાર્યો છે... 
 

ચીફ વોર્ડને હોસ્ટેલ ગર્લ્સને દોઢ લાખનો દંડ ફટકાર્યો, ગુજરાતની મેડિકલ કોલેજની અજીબ ઘટના
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More