કોંગ્રેસ સામે ભડાસ કાઢ્યા બાદ મેવાણીના સૂર બદલાયા, પક્ષ જેને જાહેર કરે એ મારો મિત્ર!

Jignesh Mevani Vs Congress : કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા એક્સ પર કરી પોસ્ટ. કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે કરી અપીલ. અન્ય પક્ષના ઉમેદવાર સાથેના જૂના ફોટા એ જૂની વાત છે

કોંગ્રેસ સામે ભડાસ કાઢ્યા બાદ મેવાણીના સૂર બદલાયા, પક્ષ જેને જાહેર કરે એ મારો મિત્ર!

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.