કેશોદના યુવક આપઘાત કેસમાં રાજકીય મોટા માથાનું નામ ખૂલ્યું! તેણે કહ્યું, મને મરવા મજબૂર કર્યો

Junagadh Youth Suicide Case : જૂનાગઢમાં 15 દિવસ પહેલા યુવકે કરેલા સુસાઈડ મામલે નવો વળાંક આવ્યો, કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખના પતિ સામે ગુનો નોંધાયો

કેશોદના યુવક આપઘાત કેસમાં રાજકીય મોટા માથાનું નામ ખૂલ્યું! તેણે કહ્યું, મને મરવા મજબૂર કર્યો
Source: Bureau