સરકાર રાહત પેકેજ જાહેર કરે તે પહેલા આ ગુજરાતીએ કરી ખેડૂતો માટે સહાયની જાહેરાત

Gujarat Farmers Help : જુનાગઢના એક પાટીદારે ત્રણ ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11000 આપવાની જાહેરાત કરી છે, જેઓને હાલ કમોસમી વરસાદથી નુકસાન થયું છે 
 

સરકાર રાહત પેકેજ જાહેર કરે તે પહેલા આ ગુજરાતીએ કરી ખેડૂતો માટે સહાયની જાહેરાત

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More