આ તસવીરો જોઈ ગુજરાતના લોકો ચોંક્યા! એકબીજા સામે ઘૂરકિયા કરતા નેતાઓની 'મલકાટ' મુલાકાત

Gopal italia And Kanti Amrutiya Viral Photo: એટલે જ કહેવાય છે કે રાજકારણમાં બધુ એક સરખું ક્યારેય હોતું નથી. થોડા દિવસ પહેલા ગુજરાતના બે નેતાઓ રાજીનામાની ચેલેન્જને લઈને ચર્ચામાં આવ્યા હતા, એ જ બે નેતાઓની આ તસવીરો જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા. અમે વાત કરી રહ્યા છીએ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે જાહેરમાં એકબીજા સામે ઘૂરકિયા કરતા હવે દ્રશ્ય બદલાઈ ગયું છે.
 

આ તસવીરો જોઈ ગુજરાતના લોકો ચોંક્યા! એકબીજા સામે ઘૂરકિયા કરતા નેતાઓની 'મલકાટ' મુલાકાત

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.