ખેડાથી અત્યારના સૌથી મોટા સમાચાર : મહીસાગર નદીમાં છોડાશે પાણી, આ ગામોને એલર્ટ કરાયા

Kheda On HighAlert : આણંદ બાદ ખેડામાં પણ એલર્ટ, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખેડા જિલ્લાના વણાકબોરી ડેમમાંથી પાણી છોડવામાં આવશે, જેથી ખેડા કલેક્ટર દ્વારા નાગરિકોને એલર્ટ અપાયું છે 
 

ખેડાથી અત્યારના સૌથી મોટા સમાચાર : મહીસાગર નદીમાં છોડાશે પાણી, આ ગામોને એલર્ટ કરાયા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More