ખેડા ન્યૂઝ

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થ વડતાલને સરકારે યાત્રાધામ જાહેર કર્યું

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થ વડતાલને સરકારે યાત્રાધામ જાહેર કર્યું

ખેડાના વડતાલમાં મુખ્યમંત્રી રૂપાણીની 92 કિલો ચાંદીથી રજતતુલા કરવામાં આવી, જેમાં 8 કિલો ચાંદી ઉમેરીને 100 કિલો ચાંદીની તુલા કરાઈ, મુખ્યમંત્રીએ વડતાલમાં નવ નિર્મિત બસ સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું

Nov 23, 2018, 06:02 PM IST
 અહો આશ્ચર્યમ! પત્નીના ભરણપોષણની રકમ તરીકે પતિએ રૂ.80,000નું પરચુરણ આપ્યું!

અહો આશ્ચર્યમ! પત્નીના ભરણપોષણની રકમ તરીકે પતિએ રૂ.80,000નું પરચુરણ આપ્યું!

વજનદાર કોથળા જોઈને કોર્ટ અને કોર્ટમાં હાજર વકીલો પણ અચરજ પામ્યા હતા. 

Aug 29, 2018, 09:01 PM IST
કેન્યામાં બે ગુજરાતી યુવાન પર હુમલો, ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા

કેન્યામાં બે ગુજરાતી યુવાન પર હુમલો, ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા

કેન્યાના કીસુમુ શહેરમાં ખેડા જિલ્લાના પલાણા અને કેરિયાવી ગામના બે યુવાન જીગ્નેશ પટેલ અને રાજ પટેલ મેડિકલ સ્ટોર ચલાવે છે  

Aug 24, 2018, 12:14 AM IST
તમે દેખાવા માંગો છો યુવાન: આ ઘરેલુ નુસ્ખાનો કરો ઉપયોગ

તમે દેખાવા માંગો છો યુવાન: આ ઘરેલુ નુસ્ખાનો કરો ઉપયોગ

 જો યોગ્ય સંભાળ ન રાખવામાં આવે તો ત્વચા નિર્જીવ અને સુકી થઇ જાય છે. જેનાં કારણે ઘણી વખત વ્યક્તિ નાની ઉંમરે જ ઘરડી લાગવા લાગે છે

May 3, 2018, 08:23 PM IST
અમેરિકામાં ગુજરાતી યુવાનની ગોળી મારીને હત્યાથી ચકચાર

અમેરિકામાં ગુજરાતી યુવાનની ગોળી મારીને હત્યાથી ચકચાર

અરશદ પિતાનાં ગેસ સ્ટેશન પર મદદ કરાવવા માટે ગયો હતો ત્યારે અચાનક ગોળીબાર

Dec 29, 2017, 11:40 PM IST
મહેમદાવાદ: બાતમીના આધારે દેશી દારૂની હેરાફેરી કરી રહેલા બે લોકો પકડાયા

મહેમદાવાદ: બાતમીના આધારે દેશી દારૂની હેરાફેરી કરી રહેલા બે લોકો પકડાયા

ખેડા જિલ્લાના મહેમદાવાદમાં ઈલેક્ટ્રીક ગ્રીડ પાસેથી સ્કૂટર પર દેશી દારૂની હેરાફેરી કરતા બે વ્યક્તિઓને પોલીસે બાતમીના આધારે પકડી લીધા. 

Nov 18, 2017, 05:32 PM IST