કળિયુગ આવ્યો! બીજી પત્નીએ વૃદ્ધ પતિને જીવતા સળગાવી દીધા, રૂપિયા ન આપતા કર્યો ખેલ

Wife Killed Husband in Kutch : કચ્છના સામત્રા ગામે 60 વર્ષના વૃદ્ધની પત્નીએ કરી હત્યા.... દોઢ વર્ષ પહેલાં કર્યા હતાં બીજા લગ્ન..... મહિલાને રૂપિયા ન આપતાં પતિને કેરોસીન છાંટીને જીવતો સળગાવ્યો.... પોલીસે આરોપી પત્નીની કરી ધરપકડ....

કળિયુગ આવ્યો! બીજી પત્નીએ વૃદ્ધ પતિને જીવતા સળગાવી દીધા, રૂપિયા ન આપતા કર્યો ખેલ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More