ગુજરાતના સાવજો પર મોટું સંકટ, ભેદી રોગના ઝપેટમાં આવ્યા, દોઢ મહિનામાં 8 ના મોત

Lions Death In Gujarat ; રાજ્યમાં સિંહબાળના મોતને લઈને વધી ચિંતા... જાફરાબાદના કાગવદર નજીક 3 સિંહબાળના શંકાસ્પદ મોત... દોઢ મહિનામાં 8થી વધુ સિંહબાળના મોત થયા.. 

ગુજરાતના સાવજો પર મોટું સંકટ, ભેદી રોગના ઝપેટમાં આવ્યા, દોઢ મહિનામાં 8 ના મોત

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More