મને બચાવી લો! પ્રેમિકાના પોકારથી અમદાવાદનો પ્રેમી મિત્રો સાથે ડુંગરપુર પહોંચી ગયો, પછી જે થયું.... 

રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં પ્રેમિકાની વાત સાંભળીને પ્રેમી પોતાના ત્રણ મિત્રો સાથે તેના ઘરે પહોંચ્યો. જ્યાંથી પ્રેમી અને તેના મિત્રો જીવ બચાવીને ભાગ્યા. જાણો શું છે વિગતો.

મને બચાવી લો! પ્રેમિકાના પોકારથી અમદાવાદનો પ્રેમી મિત્રો સાથે ડુંગરપુર પહોંચી ગયો, પછી જે થયું.... 
Source: Bureau