મધ્યપ્રદેશનો યુવક સુરતમાં ગુમ : વીડિયોમાં રડતા રડતા કહ્યું, ‘માફ કરી દો, હવે ક્યારેય સુરત નહીં આવું’

Surat Crime News : રોજગારી માટે મધ્ય પ્રદેશથી સુરત આવેલો સુધીર નામનો યુવક ગુમ થયો, તેના છેલ્લા વીડિયોમાં તેની સાથે અત્યાચાર થયા હોવાનું દેખાય છે, સુધીર પરિવારનો એકમાત્ર કમાતો આધાર છે  
 

મધ્યપ્રદેશનો યુવક સુરતમાં ગુમ : વીડિયોમાં રડતા રડતા કહ્યું, ‘માફ કરી દો, હવે ક્યારેય સુરત નહીં આવું’

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More