હાલ પુરતો ખતરો ટળ્યો! અંબાલાલની હાશકારો આપતી લેટેસ્ટ આગાહી! પણ ડિસેમ્બરમાં મોટી મુસીબત!

Ambalal Patel Prediction: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની હાશકારો આપતી આગાહી. રાજ્યમાં હવે કમોસમી વરસાદનું પ્રમાણ ઘટશે. રાજ્યભરમાં આકાશ ધીરે ધીરે વાદળો દૂર થતાં સ્વચ્છ થશે. 5 નવેમ્બર સુધી છુટોછવાયો વરસાદ થઈ શકે. મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર માત્ર છુટોછવાયો વરસાદ આવી શકે. 

હાલ પુરતો ખતરો ટળ્યો! અંબાલાલની હાશકારો આપતી લેટેસ્ટ આગાહી! પણ ડિસેમ્બરમાં મોટી મુસીબત!
Source: Bureau

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More