આજની સૌથી મોટી ઘટના : ડીસાની ફટાકડા ફેક્ટરીની આગમાં મોતનું તાંડવ , 14 મજૂરોના મોત

Deesa Fire Crackers Factory Blast : બનાસકાંઠાની ડીસા GIDCમાં ફટાકડાના ગોડાઉનમાં ભયંકર બ્લાસ્ટ ..પાણી ગરમ કરવાનું બોઇલર ફાટવાને કારણે આગ લાગતા 12 લોકોના મોત.....ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા...

આજની સૌથી મોટી ઘટના : ડીસાની ફટાકડા ફેક્ટરીની આગમાં મોતનું તાંડવ , 14 મજૂરોના મોત

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More