આ રહ્યાં વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાની જીતના મોટા કારણ, AAP ની આ રણનીતિ કામ કરી ગઈ

Gopal Italia Won Visavdar Byelection : વિસાવદરમાં દેખાયો ગોપાલ ઈટાલિયાનો દમ.. 17 હજારથી વધુ મતો સાથે મેળવી ભવ્ય જીત.. તો કડીમાં રાજેન્દ્ર ચાવડાની ઐતિહાસીક જીત... 38 હજાર 900 મતો સાથે જંગી જીત.. 
 

આ રહ્યાં વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાની જીતના મોટા કારણ, AAP ની આ રણનીતિ કામ કરી ગઈ
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More