)
Saurastra Samachar : સુરેન્દ્રનગર-ચમારજ સેક્શનમાં બ્લૉકને કારણે રેલવે વ્યવહારને મોટી અસર થવાની છે. રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-ચમારજ સેક્શનમાં તેની અસર જોવા મળશે. નવો રોડ ઓવર બ્રિજ (ROB-48) બનાવવા માટે બ્લૉક લેવાને કારણે 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી રેલવે વ્યવહારને અસર થશે. અનેક ટ્રેનો પ્રભાવિત થશે.
તારીખ 27 અને 28 નવેમ્બરના રોજ તલોદ–પ્રાંતિજ સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ફાટક નં. 53A (ટાવર રોડ ફાટક) બંધ રહેશે. અહમદાબાદ મંડળના અસારવા–હિંમતનગર સેક્શનના તલોદ–પ્રાંતિજ સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ફાટક બંધ રહેશે. ફાટક પર સમારકામ અને જાળવણી કાર્ય માટે 27 નવેમ્બરના રોજ સવારે 9.00 વાગ્યાથી 28 નવેમ્બરના રોજ સાંજે 18.00 વાગ્યા સુધી આવાગમન માટે બંધ રહેશે. તેથી રસ્તા વપરાશકર્તાઓ આ સમયગાળા દરમિયાન રેલવે ફાટક નં. 51B (મહિયોલ ફાટક) નો ઉપયોગ કરી શકે છે.
પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
તારીખ ૨૯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ પ્રભાવિત થનારી ટ્રેનો:
તારીખ ૩૦ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ પ્રભાવિત થનારી ટ્રેનો:
તારીખ ૦૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પ્રભાવિત થનારી ટ્રેનો: