અમદાવાદ બન્યું ભારતમાં સૌથી સુરક્ષિત શહેર; જાહેર થયો રિપોર્ટ, જાણો સમગ્ર શહેરોની યાદી

Safert index 2025: મિડ-થર 2025ના ન્યૂમબિયો સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં અબુ ધાબીને વિશ્વનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરાયું છે. આ રિપોર્ટમાં 279 શહેરોને સામેલ કરાયા છે. જેમાં અબુધાબીને 88.8ના સેફ્ટી સ્કોરની સાથે પહેલું સ્થાન મળ્યું છે. ખાસ વાત એ છે કે અબૂ ધાબી સતત નવમી વાર આ યાદીમાં ટોપ પર રહ્યું છે. બીજી બાજુ ભારતમાં અમદાવાદને સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવ્યું છે.

અમદાવાદ બન્યું ભારતમાં સૌથી સુરક્ષિત શહેર; જાહેર થયો રિપોર્ટ, જાણો સમગ્ર શહેરોની યાદી

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.