મેવાણીએ ગુજરાતના DGP ને ચોખ્ખેચોખ્ખું સંભળાવી દીધું, તમારુ નામ વિકાસ સહાય છે તો ગુજરાતની જનતાને સહાય કરો

Jignesh Mevani Vs Gujarat DGP : ગુજરાતના ડીજીપીની સૂચના સામે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, મોટા ભાગના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તેમની સામે કાર્યવાહી કરો
 

મેવાણીએ ગુજરાતના DGP ને ચોખ્ખેચોખ્ખું સંભળાવી દીધું, તમારુ નામ વિકાસ સહાય છે તો ગુજરાતની જનતાને સહાય કરો

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More