ગુજરાતમાં દાંડિયા ક્લાસમાં જતી યુવતીઓની છેડતી, નવરાત્રિ પહેલા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

Navratri 2025 : વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો. સંતાનને દાંડિયા ક્લાસમાં મોકલતા વિચારજો. દાંડિયા ક્લાસમાં જતી યુવતીઓ સાથે અભદ્ર વર્તન. સગીર સહિત ત્રણ શખ્સોએ કર્યું અભદ્ર વર્તન

ગુજરાતમાં દાંડિયા ક્લાસમાં જતી યુવતીઓની છેડતી, નવરાત્રિ પહેલા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.