ગુજરાતના 50 આગાહીકારોની ભવિષ્યવાણી : આ વર્ષે 16 આની ચોમાસું રહેશે, સાથે 2 વાવાઝોડા આવશે

Gujarat Monsoon 2025 forecast : આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી... આ વર્ષનું ચોમાસું 16 આની રહેશે... 100 ટકાથી વધુ વરસાદ રહેવાની આગાહી... ગુજરાતના 50થી વધુ આગાહીકારોએ આપ્યું પૂર્વાનુમાન... ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં વાવાઝોડાની શક્યતા 

ગુજરાતના 50 આગાહીકારોની ભવિષ્યવાણી : આ વર્ષે 16 આની ચોમાસું રહેશે, સાથે 2 વાવાઝોડા આવશે

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More