લિવ ઇનમાં રહેનાર યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! યુવકે યુવતીને બચકા ભરી એવા હાલ કર્યો કે થયું દર્દનાક મોત

Morbi News: વર્તમાન સમયમાં ઘણી વખત સમાજ માટે ચિંતાજનક કહી શકાય તેવા બનાવો સામે આવે છે આવો જ એક બનાવ મોરબી તાલુકામાં આવેલ સિરામિક કારખાનામાંથી સામે આવેલ છે જેમાં લિવ ઇનમાં યુવાન સાથે રહેતી યુવતીને લાકડાના ધોકા અને પટ્ટા વડે માર માર્યો હતો. આટલું જ નહીં યુવતીને મોઢા, ગાલ સહિત શરીર ઉપર બચકામાં ભર્યા હતા જેથી યુવતીનું મોત નીપજયું હતું અને યુવાનને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લઈને આવ્યા ત્યારે તેનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું હતું. જે બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. 

લિવ ઇનમાં રહેનાર યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! યુવકે યુવતીને બચકા ભરી એવા હાલ કર્યો કે થયું દર્દનાક મોત

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More