યુક્રેન ફસાયેલા દીકરા સાથે માતાએ એક વર્ષ બાદ વાત કરી, બંને ચોધાર આસુંએ રડી પડ્યા!

Gujarat Youth In Morbi : યુક્રેનમાં સરેન્ડર કરનારા મોરબીના યુવાને માતા સાથે વિડિયો કોલથી કરી વાત. દિપા જોસેફ નામના મહિલા એડવોકેટ હાલમાં યુક્રેન સાહિત માજોઠી પાસે ગયા છે. સાહિલના માતાએ કરી હતી વોટ્સએપ કોલથી વાત. રશિયામાં અભ્યાસ માટે ગયેલ યુવાન ડ્રગ્સ કેસમાં ફસાયા સાહિલને મોકલ્યો હતો યુક્રેનમાં યુદ્ધ લડવા માટે
 

યુક્રેન ફસાયેલા દીકરા સાથે માતાએ એક વર્ષ બાદ વાત કરી, બંને ચોધાર આસુંએ રડી પડ્યા!

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More