પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગઢમાં જ કોંગ્રેસમાં મોટું ગાબડું, 150 થી વધુ કાર્યકરો આપમાં જોડાયા

Congress Workers Join AAP : તારાપુર પંથકમાં કોંગ્રેસને પડ્યો મોટો ફટકો, રાહુલ ગાંધીના પ્રવાસ દરમિયાન અમિત ચાવડાથી નારાજ થયેલા કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લીધો
 

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગઢમાં જ કોંગ્રેસમાં મોટું ગાબડું, 150 થી વધુ કાર્યકરો આપમાં જોડાયા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More