હવે ગુજરાતમાં નવું કૌભાંડ સામે આવ્યું! મહેસાણામાં 250થી વધુ ખોટી રીતે નોંધાયેલા લગ્નોનો ચોંકાવનારો ઘટસ્ફોટ

Mehsana News: મહેસાણામાં 250 કરતા પણ વધારે ખોટી રીતે નોંધાયેલા લગ્નનો પર્દાફાશ. વરૂણ પટેલ એ પુરાવા સાથે વિજાપુરમાં કર્યો પર્દાફાશ. બનાસકાંઠાના ડિસા તાલુકામાં લગ્નની ખોટી નોંધણીનું કૌભાંડ હોવાનો દાવો. બનાસકાંઠાના ડિસા તાલુકાના સમૌના ગામમાં કૌભાંડનો પર્દાફાશ. ગ્રામપંચાયતમાં લગ્નની ખોટી નોંધણી થતી હોવાનો દાવો. 2020 અને 2021માં 159 લગ્નની નોંધણી, જેમાંથી 133 લગ્ન માત્ર 2021માં થયા. 

હવે ગુજરાતમાં નવું કૌભાંડ સામે આવ્યું! મહેસાણામાં 250થી વધુ ખોટી રીતે નોંધાયેલા લગ્નોનો ચોંકાવનારો ઘટસ્ફોટ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More