ગુજરાતમાં મોટું રોકાણ કરશે દેશની આ મોટી ડેરી, આ શહેરમાં બનાવશે કરોડોનો પ્લાન્ટ

Mother Dairy Investment In Gujarat : મધર ડેરી, જે દિલ્હી-એનસીઆરના દૂધ બજારમાં મોટી હાજરી ધરાવે છે, તે ગુજરાતમાં વડોદરા પાસે ઈટોલામાં એક પ્લાન્ટ પર રૂ. 400 કરોડથી વધુ ખર્ચ કરશે

ગુજરાતમાં મોટું રોકાણ કરશે દેશની આ મોટી ડેરી, આ શહેરમાં બનાવશે કરોડોનો પ્લાન્ટ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.