પતિના હાથે સિંદૂર ન પુરવતા... પરિણીતાએ આપઘાત પહેલા છોડી હચમચાવી દેતી સ્યૂસાઈડ નોટ

Mother Sucide With Kids : અમદાવાદમાં પરણિતાએ 3 સંતાનો સાથે ઝેરી દવા પીધી... ઝેરી દવા પીધા બાદ બે બાળકીઓ સારવાર હેઠળ... ઘઉંમાં નાખવાની દવા ચોકલેટમાં ભેળવી બાળકોને ખવડાવી... આત્મહત્યા પહેલા સુસાઈડ નોટ લખી કોઈને જવાબદાર નથી ગણાવ્યા

પતિના હાથે સિંદૂર ન પુરવતા... પરિણીતાએ આપઘાત પહેલા છોડી હચમચાવી દેતી સ્યૂસાઈડ નોટ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.