ગુજરાત અને મુંબઈમાં કયા પહોંચ્યું બુલેટ ટ્રેનનું કામ, જાણો 508 કિમી રૂટ અને દરેક સ્ટેશનનું અપડેટ

​​Mumbai-Ahmedabad Bullet Train Project: ગુજરાત બાદ હવે બુલેટ ટ્રેન નિર્માણનું કામ મહારાષ્ટ્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે પ્રથમવાર 508 કિલોમીટર લાંબા રૂટના તમામ સ્ટેશનો સાથે અપડેટ આપ્યું છે. ગુજરાતમાં જ્યાં ત્રણ લાખ નોઇઝ બેરીયર્સ લગાવવામાં આવ્યા છે તો મુંબઈના સ્ટેશનના ખોદકામનું 75 ટકા કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
 

ગુજરાત અને મુંબઈમાં કયા પહોંચ્યું બુલેટ ટ્રેનનું કામ, જાણો 508 કિમી રૂટ અને દરેક સ્ટેશનનું અપડેટ

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.