નવરાત્રિ માટે મહાનગરપાલિકાની ફાયર સેફ્ટી ગાઈડલાઈન્સ જાહેર: આયોજકો માટે શું છે ફરજિયાત?

Gujarat Navratri 2025: નવરાત્રિને લઈને મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી ની ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી. તમામ નવરાત્રી આયોજકો માટે ટેમ્પરરી ફાયર સેફટી સર્ટીફીકેટ (FSCAT) મેળવવું ફરજિયાત છે. માર્ગદર્શિકામાં અનેક મુખ્ય બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

નવરાત્રિ માટે મહાનગરપાલિકાની ફાયર સેફ્ટી ગાઈડલાઈન્સ જાહેર: આયોજકો માટે શું છે ફરજિયાત?
Source: Bureau

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More