નર્મદા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું, ભરૂચમાં નર્મદા નદીએ ડેન્જરસ લેવલ વટાવ્યું, આ ગામોમાં ઘૂસશે પૂરના પાણી

Narmada Flood Alert : સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીએ ભરૂચ ખાતે વોર્નિંગ લેવલ ક્રોસ કરી દીધું. હવે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનું લેવલ 27 ફૂટ પહોંચ્યું છે, જેથી ભરૂચ-અંકલેશ્વરના ગામોને એલર્ટ પર મૂકાયા છે 
 

નર્મદા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું, ભરૂચમાં નર્મદા નદીએ ડેન્જરસ લેવલ વટાવ્યું, આ ગામોમાં ઘૂસશે પૂરના પાણી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.