ગમે ત્યારે નર્મદા નદીમાં પૂર આવશે, ચાંદોદ ખાતે ભયજનક સપાટીએ પહોંચી, 3 જિલ્લાઓને એલર્ટ અપાયું

Narmada River On HighAlert : વડોદરાના ચાંદોદમાં નર્મદા નદી ભયજનક સપાટીએ પહોંચી છે. નર્મદામાંથી પાણી છોડાતા કાંઠાના ગામોમાં પૂર જેવી સ્થિતિ. નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને સાવધ રહેવા એલર્ટ અપાયું 
 

ગમે ત્યારે નર્મદા નદીમાં પૂર આવશે, ચાંદોદ ખાતે ભયજનક સપાટીએ પહોંચી, 3 જિલ્લાઓને એલર્ટ અપાયું

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More