ભાજપમાં નવી આગાહી! સપ્ટેમ્બરની આ તારીખે મળશે નવા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ

Gujarat BJP New President : લગભગ એક વર્ષ થયું પણ ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળમાં બદલાવની વાતો માત્ર અફવા જ સાબિત થઈ રહી છે, ચર્ચા પે ચર્ચા થતી રહી છે 
 
ભાજપમાં નવી આગાહી! સપ્ટેમ્બરની આ તારીખે મળશે નવા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ
Source: Bureau