રાજકોટમાં ધૂળ ખાઈ રહ્યાં છે નવા નક્કોર 3300 આવાસ : ન કોઈને ફાળવાયા, શોભાના ગાંઠિયા બન્યા

pm awas yojana : રાજકોટમાં ખંડેર આવાસને લઈને કોંગ્રેસ અગ્રણીઓ મેદાને....રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે મનપા કમિશનરને આ બાબતે અમે રજૂઆત કરીશું......ભ્રષ્ટાચાર માટે નવા આવાસો બનાવવામાં આવશે પરંતુ જૂના આવાસો ખંડેર બની ગયા

રાજકોટમાં ધૂળ ખાઈ રહ્યાં છે નવા નક્કોર 3300 આવાસ : ન કોઈને ફાળવાયા, શોભાના ગાંઠિયા બન્યા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More