નવરાત્રિ પર્વને લઇ આયોજકો માટે મોટા સમાચાર, જાણો અમદાવાદમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

Ahmdabad Navratri 2025: નવરાત્રી મહોત્સવ આયોજન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અમદાવાદનું જાહેરનામું. ટીકીટ અથવા પાસવાળો પાર્ટી પ્લોટ અને કલબો માટેના રાસ-ગરબાના કાર્યક્રમો માટે કાર્યક્રમની મંજુરી મામલતદાર તરફથી આપી શકાશે નહી. લાગું પડતા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ (SDM) દ્વારા આપવામાં આવશે.

નવરાત્રિ પર્વને લઇ આયોજકો માટે મોટા સમાચાર, જાણો અમદાવાદમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More