કોંગ્રેસનું ડૂબતુ જહાજ હવે આ બે નેતાઓના ભરોસે, BJP સાથે AAP ના મોરચે પણ લડવું પડશે

Gujarat Congress New President ; ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય છે. અહીં ભાજપ ખૂબ જ મજબૂત છે. આ ઉપરાંત, કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર આમ આદમી પાર્ટીની વધતી સક્રિયતાનો સામનો કરવાનો છે.
 

કોંગ્રેસનું ડૂબતુ જહાજ હવે આ બે નેતાઓના ભરોસે, BJP સાથે AAP ના મોરચે પણ લડવું પડશે

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.