ભાદરવી પૂનમના મેળામાં લાગેલા સેવા કેમ્પમાં અશ્લીલ નૃત્ય, ભક્તો વચ્ચે ઠુમકા લગાવાયા

Gujarat Obscene Dance Row: અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન લગાવેલા સેવા કેમ્પમાં અશ્લીલ ડાન્સ કરાયો, વીડિયો વાયરલ થતા ભક્તોમાં ભારે નારાજગી. યોગી દેવનાથે કાર્યવાહી કરવાની માંગ કરી 

ભાદરવી પૂનમના મેળામાં લાગેલા સેવા કેમ્પમાં અશ્લીલ નૃત્ય, ભક્તો વચ્ચે ઠુમકા લગાવાયા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More