હવે બાકી શું રહી ગયું, ગુજરાતમાં કોસ્મેટિક પણ નકલી! 1 કરોડનું ડુપ્લીકેટ કોસ્મેટિક સામાન પકડાયો

Fake Cosmatic In Gujarat : સુરત, કેશોદ અને ગાંધીનગર ખાતે બનાવટી કોસ્મેટિક ઉત્પાદકો પર દરોડા પાડીને રૂ. ૧ કરોડની કિંમતનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો... સોશિયલ મીડિયા પર કોસ્મેટિક બનાવટની ભ્રામક તથા નાગરિકોને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરી ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા વેચતા ઇસમોને પકડી પાડતું તંત્ર

હવે બાકી શું રહી ગયું, ગુજરાતમાં કોસ્મેટિક પણ નકલી! 1 કરોડનું ડુપ્લીકેટ કોસ્મેટિક સામાન પકડાયો

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.