ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીમાં છબરડાનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો ધડાકો

Government Job Scam : વલ્લભ વિદ્યાનગરની કોલેજની ભરતી પૂર્ણ થયાના 1 વર્ષ બાદ પણ નથી અપાયા નિમણૂક પત્ર... વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આરોપ લગાવી ન્યાયની કરી માગ
 

ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીમાં છબરડાનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો ધડાકો

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.