અમદાવાદ પોલીસનું વધુ એક પરાક્રમ, વિદેશથી આવેલા વેપારી પાસેથી દારૂની બોટલ અને રૂપિયા પડાવ્યા

Ahmedabad Police : અમદાવાદ પોલીસનો ખૌફ વધી રહ્યો છે. લોકોને સુરક્ષા આપવાને બદલે લોકોને લૂંટવામાં પોલીસ કર્મચારીઓને વધુ રસ. તોડકાંડના વધુ એક બનાવે ખાખી વર્દીને બદનામ કર્યું 
 

અમદાવાદ પોલીસનું વધુ એક પરાક્રમ, વિદેશથી આવેલા વેપારી પાસેથી દારૂની બોટલ અને રૂપિયા પડાવ્યા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More